સમૂહિક ભક્તિ કાર્યક્રમો
આથી સર્વે રાઠોડ દેવળીયા અને ગાજરિયા પરિવારના તમામ સભ્યોને જણાવવાનું કે બરડા દેવ બાપા ની 12 પૂનમ ભરવાનું આજની મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે. તારીખ: 29 જૂન 2026 (સોમવાર) — સમય: સવારે 11:00 કલાક. બાપાની ધજા અને કીર્તન followed by ખીચડી પ્રસાદ. બરડા દેવ દેવળીયા પરિવાર ટ્રસ્ટ, સુત્રાપાડા તરફથી સૌને હાર્દિક નિમંત્રણ.